કલોલ આસપાસ ગેરકાયદે ધમધમતી ફેકટરીઓ વિરુદ્ધ તંત્ર પગલાં ભરશે કે પછી તેરી ભી ચૂપ – મેરી ભી ચૂપ
કલોલ આસપાસ ગેરકાયદે ધમધમતી ફેકટરીઓ વિરુદ્ધ તંત્ર પગલાં ભરશે કે પછી તેરી ભી ચૂપ - મેરી ભી ચૂપ ડીસામાં ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 લોકોના મૃત્યુ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ શહેર…








