કલોલ પૂર્વના મેદાનમાં સિમેન્ટ વિકેટ બનાવાઈ
પૂર્વમાં આકાશદીપ સોસાયટી પાછળ આવેલા મેદાનમાં સિમેન્ટ વિકેટ બનાવમાં આવી. આ પ્રસંગે સિમેન્ટ વિકેટ ક્રિકેટ રમવા માટે બનાવી આપનાર શ્રી હર્ષભાઈ પટેલ જેવો “હાર્દિક ફાઉન્ડેશન ” ના સંયોજક સાથે જિલ્લા ભાજપ ના મંત્રી શ્રી ભરત સોલંકી , વોર્ડ ના કોર્પોરેટર શ્રીમતી હીમાંક્ષીબેન સોલંકી અને પૂર્વ કોર્પોરેટર શિરીષ પટેલ હજાર રહ્યા હતા.
ખુબ મોટી સંખ્યામાં રમતવીરો ક્રિકેટર પણ ત્યાં હાજરી આપી મેદાન માં જયેશ ભાઈ , ભરત ભાઈ દેસાઈ , હસમુખ ભાઈ અને બીજા મિત્રો એ ખુબ શુભકામના આપી હતી.અત્રે ઉલેખનીયા છે કે હાર્દિક ફાઉન્ડેશન આવા ખુબ કર્યો કરી સમાજ માં રમતવીરો ને પ્રોત્સાહન આપે છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
કલોલ નગર પાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલના અમિત શાહે શું કહી વખાણ કર્યા ?