Live :
કલોલ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પ્રાંત-ઓફિસર પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા.આગ ને કાબુમાં લેવા 10 જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યા મોટી આગ હોવાથી મેજર કોલ જાહેર કરાયો.
કલોલ જીઆઇડીસી માં ભયંકર આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી વહેલી સવારે વિસ્ફોટ થઇ ને આગ લાગી હતી જેને પગલે કલોલ તેમજ આજુબાજુનાં શહેરોના તમામ ફાયદો લઈ આવ્યા હતા.આ જોરદાર ધડાકા થયા હતા જેને પગલે આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ પણ ફેલાઈ ગયો હતો હજુ સુધી આગ કંટ્રોલમાં આવી શકી નથી.
હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે તેમ છતાં આ કંટ્રોલ માં આવતા iffco તેમજ ઓએનજીસી ના ફાયર ફાઈટર પણ બોલાવવામાં આવ્યા છે ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા છે પોલીસ કાફલો પ્રાંત અધિકારી ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આગની વિગતો માટે વાંચતા રહો અમારી વેબસાઈટ
લેટેસ્ટ વિગતો માટે નીચે ક્લિક કરી એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
1 thought on “કલોલમાં આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર કરાયો,વધુ વિગત વાંચો અંદર ”