કલોલ પોલીસ ટાવર નજીક કટલરીની દુકાનમાં જુગારીઓ પર ત્રાટકી,પછી શું થયું ?

કલોલ પોલીસ ટાવર નજીક કટલરીની દુકાનમાં જુગારીઓ પર ત્રાટકી,પછી શું થયું ?

Share On

પોલીસ ટાવર નજીક કટલરીની દુકાનમાં જુગારીઓ પર ત્રાટકી

કલોલ પોલીસે ટાવર નજીક એક કટલરીની દુકાનમાં ચાલી રહેલ જુગાર પર રેડ પાડી હતી. પોલીસે અહીંથી 13,250ના મુદ્દામાલ સાથે સાત જુગારીઓને ઝડપી લીધા હતા. લાલા નિશાળ પાસે આવેલ હદિયા કટલરી સ્ટોરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને લઈને જુગારખાના પર પોલીસ ત્રાટકી હતી. પોલીસે જુગારની સાધન સામગ્રી તેમજ 13,250 રોકડા જપ્ત કરીને સાતેય જુગારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલ સમાચાર