અમદાવાદમાં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન
અમદાવાદમાં આઇટી વિભાગે રેડ પાડી છે. જાણીતા એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લી. પર ITની તવાઇ આવી છે. લાંબા સમય બાદ અમદાવાદમાં ફરી બોલાવ્યો સપાટો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એકસાથે 35થી 40 જગ્યાએ IT ત્રાટક્યું હોવાની વિગતો સામે આવી છે.
અમદાવાદના ઇસ્કોન ચોક પર આવેલી કોર્પોરેટ ઓફિસ પર તપાસ
હિંમતનગરની ફેક્ટરી પર પણ દરોડા
અમદાવાદમાં રહેતા તમામ ભાગીદારોને ત્યાં ITની ટુકડી પહોંચી
કમલેશ પટેલ, કાળીદાસ પટેલને ત્યાં ટુકડી પહોંચી
સુરેશ પટેલ અને મુકેશ પટેલને ત્યાં પણ ચાલી રહી છે તપાસ
ગુજરાત બહાર પણ ITની તપાસ લંબાઇ
મોરબીમાં રહેલા જોઇન્ટ વેન્ચરને ત્યાં પણ પહોંચી તપાસ
પોલીસના મોટા કાફલા સાથે ITનું ઓપરેશન
ITના 200 અધિકારીઓ તપાસમાં જોડાયા
તપાસના અંતે મોટાપાયે દલ્લો મળે તેવી સંભાવના
મહેસાણામાં આડા સંબંધના વ્હેમમાં પત્નીએ જ નામચીન ગુનેગાર પતિને પતાવી દીધો
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો