ધોરણ 10 માં કલોલના કેટલા વિધાર્થીઓ પાસ
ધોરણ 10 નું પરિણામ આવી ગયું છે. કલોલ માંથી ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી હતી કલોલ કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેનું પરિણામ આજે જાહેર થયું છે.
કલોલમાં સ્કૂલ 2804 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1794 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે કેન્દ્રનું કુલ પરિણામ 64.39 ટકા જેટલું થવા જાય છે. કલોલની મોટાભાગની શાળાઓમાં ધોરણ 10 ની પરીક્ષા લેવામાં આવી હતી જેને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ હતો. આજે પરિણામ જાહેર થયા બાદ માર્કશીટનું વિતરણ કરવામાં આવશે જ્યારે ફેલ થયેલા ઉમેદવારોને બીજી વખત પરીક્ષાની તક આપવામાં આવનાર છે.
વિધાનસભા ચૂંટણીમાં કલોલમાં બળદેવજી ઠાકોર વન મેન આર્મી,વાંચો કેમ ?
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ