કલોલ ભાજપ દ્વારા બોર્ડની પરીક્ષા વિધાર્થીઓને શુભેચ્છા અપાઈ 

કલોલ ભાજપ દ્વારા બોર્ડની પરીક્ષા વિધાર્થીઓને શુભેચ્છા અપાઈ 

Share On

ભાજપ દ્વારા વિધાર્થીઓને શુભેચ્છા અપાઈ

 

કલોલમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. જેને લઈને કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા આજ રોજ શરૂ થયેલ ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ ને સારા ભવિષ્યની શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ નરેશભાઈ પ્રજાપતિ,નિલેશ આચાર્ય,નૂતન બેન પ્રજાપતિ,જીતેન્દ્ર પટેલ,સૌર્ય પટેલ,સંયમ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આજરોજ કલોલ તાલુકા ના બોરીસણા -૨(પંચવટી) વિસ્તારની લક્ષ્મીનગર સોસાયટીમાં , શ્રીજી સોસાયટી મા ડેલિકેટ શ્રી વિમલભાઈ પ્રજાપતિ ,હર્ષ પટેલ – મંત્રી જિલ્લા યુવા મોરચા , શ્વેતેશ પટેલ -ઇન્ચાર્જ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા કલોલ તાલુકા ભાજપ, ગુણવત પટેલ – શક્તિ કેન્દ્ર પ્રમુખ ,પાર્થ પટેલ – તાલુકા યુવા મોરચા પ્રમુખ તથા અન્ય ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ધોરણ-10 અને 12ના વિદ્યાર્થી મિત્રોને સકારાત્મક અભિગમ અને આત્મા વિશ્વાસથી પરીક્ષા આપી સફળતા ના શિખરો પ્રાપ્ત કરી શકે તે માટે તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

 

કલોલ સમાચાર