કલોલના રકનપુરમાંથી પકડાયેલ દારૂએ PSIનો ભોગ લીધો, નોકરીમાંથી સસ્પેન્ડ કરાયા

કલોલના રકનપુરમાંથી પકડાયેલ દારૂએ PSIનો ભોગ લીધો, નોકરીમાંથી સસ્પેન્ડ કરાયા

Share On

કલોલના રકનપુર માંથી પકડાયેલ દારૂએ PSIનો ભોગ લીધો

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં 162 નંગ પેટી દારૂ વીજીલન્સ ટીમ દ્વારા પકડવામાં આવેલ હતી.જેના કારણોસર સાંતેજ પોલીસ સ્ટેશનના PSI પી.બી.રમલાવતને સજાના ભાગરૂપે સસ્પેન્ડ કરી દેવાયા છે.

 

સાંતેજ જીઆઇડીસીમાં આવેલ એક પ્લોટમાંથી સાત લાજ રૂપિયાનો દારૂ સ્ટેટ વિજિલન્સ સ્કોવર્ડ દ્વારા પકડવામાં આવ્યો હતો. જેને પગલે ચકચાર મચી ગઇ હતી. આ દારૂ પકડવા મામલે જિલ્લા પોલીસ વડાએ ગંભીર નોંધ લીધી હતી. પોલીસ વડાએ સ્થાનિક પીએસઆઈને જવાબદાર ગણી સસ્પેન્ડ કરી દીધા છે. સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં આટલો બધો દારૂ પકડાતા ચકચાર મચી ગઇ હતી.

કલોલમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીમાં કોન્ટ્રાકટરની લાલીયાવાડી

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર