કલોલના વડસર ગામેથી જુગટુ રમતા શકુનિઓ ઝડપાયા

કલોલના વડસર ગામેથી જુગટુ રમતા શકુનિઓ ઝડપાયા

Share On

કલોલના વડસર ગામેથી જુગટુ રમતા શકુનિઓ ઝડપાયા


કલોલમાં શ્રાવણ માસ દરમિયાન જુગાર રમતા શકુનિઓ પર પોલીસે ધોંસ બોલાવી છે. કલોલ તાલુકામાં આવેલ વડસર ગામેથી જુગાર રમતા જુગારીઓને પોલીસે પકડીને લોકઅપ પાછળ ધકેલી દીધા હતા. જેમાં રણજીતસિંહ ઉર્ફે બાડી ઠાકોર, સુનિલ ઠાકોર, કનુજી ઠાકોર, અમૃત ઠાકોર, નવઘણજી ઠાકોર, ધર્મેન્દ્ર જાદવ, મંજેશજી ઠાકોર અને સંજયજી ઠાકોરનો સમાવેશ થાય છે.

સાંતેજ પોલીસે   તમામ 9 શખ્સોને ઝડપી લીધા હતાં અને દાવ ઉપર મુકેલી રૂ. 4,500ની રોકડ રકમ તેમજ દરેકની અંગ ઝડતીમાં રૂ. 23 હજાર મળી કુલ રૂપિયા 27,500ની રોકડ રકમ મુદ્દામાલ તરીકે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કલોલમાંથી કોપર પાઇપની ચોરી કરનારને એક જ દિવસમાં ઝડપી પાડતી પોલીસ 

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર