કલોલ તાલુકામાં 8 શિક્ષક ગેરહાજર,બે શિક્ષકોએ રાજીનામું આપ્યું
કલોલ તાલુકામાં 8 શિક્ષક ગેરહાજર,બે શિક્ષકોએ રાજીનામું આપ્યું કલોલ : બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષિકાની હાજરી પૂરાતી હતી પરંતુ તેઓ અમેરિકામાં સ્થાયી થઈને નિયમિત રૂપે પગાર લેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેને પગલે ગુજરાત…