કલોલમાં તસ્કરરાજ : એક સાથે બે મકાનોમાં ચોરી, ચોરો 9 લાખની માલમત્તા ઉઠાવી ગયા
કલોલમાં તસ્કરરાજ : ચોરો 9 લાખની માલમત્તા ઉઠાવી ગયા કલોલમાં ચોરો બેફામ બન્યા છે. કોઈ વખત પંચવટી તો કોઈ વખત પૂર્વ વિસ્તાર, કલ્યાણપુરા વગેરે વિસ્તારોમાં ચોરો ધાડ પાડીને બિન્દાસ ચોરી કરી રહ્યા છે. આ સંજોગોમાં…









