કલોલની 59 સોસાયટીઓમાં પાણી બંધ કરવા આદેશ, ટેન્કરો પહોંચાડાશે
59 સોસાયટીઓમાં પાણી બંધ કરવા આદેશ કલોલ શહેરમાં ફાટી નીકળેલ રોગચાળા બાદ કલોલની આશરે 59 જેટલી સોસાયટીઓમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. રોગચાળાને કારણે પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. તેને સ્થાને હવે તમામ…









