કલોલમાં સગીરાનું અપહરણ, બે શખ્સોને જેલભેગા કરાયા
કલોલમાં સગીરાનું અપહરણ, બે શખ્સોને જેલભેગા કરાયા કલોલમાં મહિલા સુરક્ષિત નથી. શહેરથી થોડે દૂર આવેલ એક ગામની સગીરાનું બે વ્યક્તિઓએ અપહરણ કરી લીધું હતું. જેને લઈને ચકચાર મચી ગઈ છે. ફરિયાદને આધારે પોલીસે બંને આરોપીઓને પકડીને જેલભેગા…