કલોલમાં ચાર વર્ષથી મંજુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેમ નથી બનાવાતું : બળદેવજી ઠાકોરનો સરકારને સવાલ
કલોલમાં ચાર વર્ષથી મંજુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેમ નથી બનાવાતું ? કલોલમાં છેલ્લા ચાર વર્ષથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મંજૂરી મળી હોવા છતાં બનાવવામાં ન આવતું હોવાનો બળદેવજી ઠાકોરે વિધાનસભામાં આક્ષેપ કર્યો હતો. તેઓએ મંત્રીને પૂછ્યું હતું કે રમત…









