સઇજમાં બળદેવજી ઠાકોરના હસ્તે આયુષ નીદાન કેમ્પનું ઉદ્ઘાટન કરાયું
આયુષ નીદાન કેમ્પનું ઉદ્ઘાટન કરાયું કલોલમાં આવેલ સઈજ પીએચસી સેન્ટરમાં મેગા આયુષ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પનું કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. ભારતમાં આયુષના ટૂંકા નામથી તબીબી પદ્ધતિની…









