ક્લોલની કઈ કંપની સાથે 6.76 કરોડની છેતરપિંડી થઈ?
કલોલની કંપની સાથે 6.76 કરોડની છેતરપિંડી કલોલમાં આવેલ એક કંપની સાથે કર્ણાટકમાં બેઠેલ વ્યક્તિઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. જેથી સાંતેજ પોલીસ સ્ટેશનમાં આ ગુનાની ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો અનુસાર ભરતકુમાર અગ્રવાલ પલોડીયામાં રહે…









