કલોલમાં 7.83 લાખ રૂપિયાની ચોરી થતા ચકચાર,લોકોમાં ભય
કલોલમાં 7.83 લાખ રૂપિયાની ચોરી થતા ચકચાર કલોલમાં એક બંધ મકાનમાંથી 7.83 લાખ રૂપિયા ની માલમત્તા ચોરી થતા ફફડાટ ફેલાઈ ગયો છે. કલોલમાં કપિલેશ્વર મહાદેવ મંદિર સામે આવેલ એપાર્ટમેન્ટમાં ભરતકુમાર ડાયાલાલ પટેલ ના ઘરમાંથી ચોરી…









