સેવા : કલોલ ખૂની બંગલા પાસેથી મંદબુદ્ધિ મહિલાને મહિલા આશ્રમમાં મોકલાયા 

સેવા : કલોલ ખૂની બંગલા પાસેથી મંદબુદ્ધિ મહિલાને મહિલા આશ્રમમાં મોકલાયા 

Share On

સેવા : કલોલ ખૂની બંગલા પાસેથી મંદબુદ્ધિ મહિલાને મહિલા આશ્રમમાં મોકલાયા

પરિવાર  ફાઉન્ડેશન,કલોલને  તારીખ 23/06/2022 ના રોજ સાંજે ૫.૩૦ કલાકે કલોલ  ખૂની બંગલા ચાર રસ્તા પાસે  મંદબુદ્ધિ ના એક મહિલા મળી આવ્યા હતા. તેમણે પોતાનું નામ કમળાબેન નટુભાઈ અમીન. જણાવ્યું હતું. તેઓનું  ગામનું નામ ભોયણ બતાવી છે તેઓ ખૂની બંગલા ચાર રસ્તા મળી આવેલા હતા.

તેઓને  પરિવાર ફાઉન્ડેશન કલોલ  દ્વારા રાત્રે કલોલ ખાતે  રેન બસેરા સંસ્થા આવેલી છે એમાં મુકવામાં આવેલા હતા. તે પછી તારીખ 24/06/2022ના રોજ  કલોલ સીટી પોલીસ સ્ટેશનમાં. તેમની અરજી આપીને પોલીસના સાથ અને સહકારથી મહિલા હેલ્પલાઇન 181 માધ્યમથી આ બેનને બાયડ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બાયડ ગામ ની અંદર જય અંબે ટ્રસ્ટ આશ્રમ ચાલે છે જ્યાં મહિલાઓને રહેવા માટે જમવા માટે તથા અન્ય સુવિધાઓ મળે છે તેવી જગ્યાએ મોકલી આપવામાં આવ્યા છે . સાદીકભાઈ મેમણ, અનિલ કટારીયા  કલોલ હોમગાર્ડ અને પરિવાર ફાઉન્ડેશન કલોલ ના સાથ અને સહકારથી આ કામ સફળ બન્યું બન્યું હતું.

કલોલ મામલતદાર બદલાયા, કોણ ગયું અને કોણ આવ્યું,વાંચો

કલોલ પૂર્વમાં રખડતી ગાયે ઉત્પાત મચાવ્યો,લોકોમાં ડર 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર