આજે કલોલના આ એરિયામાં વીજ પુરવઠો બંધ રહેશે, કેટલા વાગ્યે આવશે જાણો

આજે કલોલના આ એરિયામાં વીજ પુરવઠો બંધ રહેશે, કેટલા વાગ્યે આવશે જાણો

Share On

આવતીકાલે કલોલના આ વિસ્તારોમાં લાઈટ નહીં આવે

આવતીકાલે સમારકામના હિસાબે કલોલના અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવનાર છે. ચોમાસાને હિસાબે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. કલોલ-સીટી પેટા વિભાગીય કચેરી ના તાબા હેઠળ આવતા ગ્રાહકોને જણાવવાનું કે આવતી કાલે તા. 20/06/2022 ના રોજ કલોલ સબ સ્ટેશન માંથી નીકળતા ટાવરચોક ફીડર નો પાવર સપ્લાય સવારે 8:30 થી 16:00 મેઈન્ટેનન્સ માટે બંધ રહેશે. આ ઉપરાંત  સીટીએફ ફીડરનો પાવર સપ્લાય સવારે 8:30 થી 11:00 મેઈન્ટેનન્સ માટે બંધ રહેશે.

ટાવરચોક ફીડર વિસ્તાર

બીટી મોલ
સિટી મોલ
બીટી આર્કેડ  મોલ
ઓસિયા મોલ
પ્લેટિનમ પ્લાઝા મોલ
ડાયમંડ મોલ
સિલ્વર પ્લાઝા મોલ
ભારત માતા ટાઉન હોલ વિસ્તાર
મહારાજા હોટેલ
ડૉક્ટર હાઉસ વિસ્તાર
બગીચા
જૈન વાડી વિસ્તાર
શારદા સર્કલ
અંબાજી માતા
પોલીસ લાઈન

CTF ફીડર વિસ્તાર
ઈન્દિરાનગર
ગણેશ પાર્ટી પ્લોટ
રાધેશ્યામ બેકરી
મજુર અદાલત
શુભ કોમ્પ્લેક્સ

કલોલ પૂર્વને વાંદરાઓથી બચાવો, એક મહિલાને બચકું ભરતા લોકોમાં ભય ફેલાયો 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર