ઈસંડ શક્તિ કેન્દ્રમાં ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરાયું   

ઈસંડ શક્તિ કેન્દ્રમાં ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરાયું   

Share On

ઈસંડ શક્તિ કેન્દ્રમાં ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરાયું

તા. 3 એપ્રિલ 2022 ને રવિવારના રોજ કલોલ તાલુકાના ઈસંડ શક્તિ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જે હેઠળ ગામમાં સ્વચ્છતા અભિયાન કરી લોક -સંપર્ક કરવામાં આવ્યો અને ત્યારબાદ ભેગા થઈ બુથ રચના- પેજ સમિતિ, વોલ પેઇન્ટિંગ,નમો એપ ડાઉનલોડ અને ભાજપ સરકાર દ્વારા ઘર-ઘર સુધી મળતા લાભોની ચર્ચા કરવામાં આવી.

આ સાથે સાથે આજરોજ ગામના યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જેમનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.અંતે‌ સૌ‌એ ટીફીન ભોજનનો સમૂહમા અનેરો આનંદ માણ્યો.  વિમલ પ્રજાપતિ ઇન્ચાર્જ ટિફિન બેઠક તેમજ શ્વેતેશ પટેલઇન્ચાર્જ  પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા કલોલ તાલુકા ભાજપે અખબારી વિગતમાં જણાવ્યું હતું.

કલોલ વિધાનસભાની ચૂંટણી કોણ જીતશે ?અહીં ક્લિક કરી વોટ આપો 

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર