કલોલમાં યુકો બેન્કનું એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો

કલોલમાં યુકો બેન્કનું એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો

Share On

કલોલમાં યુકો બેન્કનું એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો

 

કલોલમાં આવેલ યુકો બેંકના એટીએમ તોડવાનો પ્રયાસ થયો હતો. એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર યુવક સીસીટીવી માં કેદ થઈ ગયો હતો. બેંકના મેનેજર એ આ યુવક વિરુદ્ધ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે સીસીટીવીની તપાસ કરતા આરોપી યુવક જાણીતો લાાાગ્યો હતો. જેણે પગલે પોલીસે પોતાના ખબરીઓ દોડાવ્યા હતા ત્યારે માહિતી મળી હતી કે આ યુવક રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ રામજી ભગતની ચાલીમાં રહે છે.બાતમીની આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી

કલોલ સમાચાર