City : કલોલમાં ચોરો બેફામ,સ્ટેશનરી દુકાનના તાળાં તોડયા
કલોલ City માં ચોરો બેફામ બની ગયા છે. ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવાસે ચોરી થયા બાદ હવે હાઇવે વિસ્તારની એક સ્ટેશનરીની દુકાનમાં ચોરી થઇ છે. શારદા સર્કલની પાસે આવેલ વીએસ સ્ટેશનરીની દુકાનમાં તસ્કરો રોકડા ચોરીને ફરાર…






