ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર કલોલની ચીખલીકર ગેંગના બે સભ્યો ઝડપાયા 
કલોલ સમાચાર

ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર કલોલની ચીખલીકર ગેંગના બે સભ્યો ઝડપાયા 

ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર કલોલની ચીખલીકર ગેંગના બે સભ્યો ઝડપાયા Story BY પ્રશાંત લેઉવા  ગાંધીનગર જિલ્લાના કલોલ માણસા છત્રાલ, નારદીપુર અને મહેસાણા જિલ્લાના નંદાસણ વિસ્તારમાં આવેલ કોમર્શિયલ 14થી વધુ દુકાનોને ટાર્ગેટ કરીને ચોરીની અંજામ આપતી કલોલની ચીખલીકર ગેંગના…

કલોલ નગરપાલિકા દ્વારા અધધ…11.50 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ 
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકા દ્વારા અધધ…11.50 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ 

કલોલ નગરપાલિકા દ્વારા અધધ...11.50 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ BY પ્રશાંત લેઉવા  કલોલ નગરપાલિકા દ્વારા દબાણ હટાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.  માર્કેટ યાર્ડ બ્રિજ થી સીદ બાદ સુધીનો રોડ પહોળો કરવાનો હોવાથી નગરપાલિકાએ દબાણ…

કલોલ નગરપાલિકામાં ફાયર એક્સ્ટિંગ્યુસર એક્સપાયર્ડ છતાં બદલવામાં આળસ
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકામાં ફાયર એક્સ્ટિંગ્યુસર એક્સપાયર્ડ છતાં બદલવામાં આળસ

આખા કલોલમાં ફાયર સેફટીનો ઠેકો લેનાર ફાયર કર્મચારી ક્યારે જાગશે ?   કલોલ નગરપાલિકામાં ફાયર સેફ્ટીના સાધનોને લઈને દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થઈ ગયા હોવા છતાં બદલવામાં ન આવતા નથી. જેને…

કલોલની સબ રજીસ્ટ્રાર કચેરીનું પરાક્રમ, બોર્ડ લગાવ્યું અહીં પ્રશ્નો પૂછવા નહી
કલોલ સમાચાર

કલોલની સબ રજીસ્ટ્રાર કચેરીનું પરાક્રમ, બોર્ડ લગાવ્યું અહીં પ્રશ્નો પૂછવા નહી

કલોલની સબ રજીસ્ટ્રાર કચેરીનું પરાક્રમ, બોર્ડ લગાવ્યું અહીં પ્રશ્નો પૂછવા નહી BY પ્રશાંત લેઉવા    કલોલ : કલોલની સબ રજીસ્ટ્રાર કચેરીએ એક નવું ફરમાન જારી કર્યું છે. કચેરી બહાર એક સફેદ કાગળમાં કોઈપણ અધિકારી કે…

કલોલ શહેર – તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂંક સામે છૂપો અસંતોષ, કાર્યકરોમાં ગણગણાટ 
કલોલ સમાચાર

કલોલ શહેર – તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂંક સામે છૂપો અસંતોષ, કાર્યકરોમાં ગણગણાટ 

કલોલ શહેર - તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂંક સામે છૂપો અસંતોષ, કાર્યકરોમાં ગણગણાટ Story BY પ્રશાંત લેઉવા    કલોલ : ગાંધીનગર જિલ્લાના માણસા અને દેહગામ તાલુકા શહેર પ્રમુખોની નિમણૂક થઈ ગયા બાદ આખરે સૌથી છેલ્લે કલોલ…

કલોલ : બાબાસાહેબનું અપમાન કરનાર અમિત શાહ રાજીનામું આપે, બળદેવજી ઠાકોરે કરી માંગ
કલોલ સમાચાર

કલોલ : બાબાસાહેબનું અપમાન કરનાર અમિત શાહ રાજીનામું આપે, બળદેવજી ઠાકોરે કરી માંગ

 બાબાસાહેબનું અપમાન કરનાર અમિત શાહ રાજીનામું આપે Story By Prashant Leuva અમિત શાહ દ્વારા  બાબાસાહેબ આંબેડકર પર આપવામાં આવેલા નિવેદનને લઈને સંસદમાં શરૂ થયેલો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. આ મુદ્દે તાજેતરમાં સંસદ સંકુલમાં…

કલોલ : રામનગર પાટિયા પાસે આઇશરની ટક્કરે પ્રૌદ્ધનું મૃત્યુ 
કલોલ સમાચાર

કલોલ : રામનગર પાટિયા પાસે આઇશરની ટક્કરે પ્રૌદ્ધનું મૃત્યુ 

કલોલ : રામનગર પાટિયા પાસે આઇશરની ટક્કરે પ્રૌદ્ધનું મૃત્યુ Srory By Prashant Leuva કલોલના રામનગર પાટિયા પાસે થયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. કલોલથી ખાત્રજ તરફ જતા આઈશરના ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલ અમરાજી ઠાકોરને ટકકર મારી હતી. આઇશરનું વ્હીલ મૃતકના…

કલોલના સઈજ બ્રિજ પરથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો 
કલોલ સમાચાર

કલોલના સઈજ બ્રિજ પરથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો 

કલોલના સઈજ બ્રિજ પરથી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો Story By Prashant Leuva કલોલના સઈજ બ્રિજ પરથી તાલુકા પોલીસે દારૂ ભરેલો ટેમ્પો ઝડપી લીધો હતો. બાતમીને આધારે કલોલ તાલુકા પોલીસે બ્રિજ નીચે આડશ મૂકીને ટેમ્પો આવતા રોક્યો…

કલોલ : માંડ 5 વર્ષ પુરા કરનારા સિંદબાદ બ્રિજ નીચેનો સ્લેબ ડેમેજ થયો 
કલોલ સમાચાર

કલોલ : માંડ 5 વર્ષ પુરા કરનારા સિંદબાદ બ્રિજ નીચેનો સ્લેબ ડેમેજ થયો 

કલોલ : માંડ 5 વર્ષ પુરા કરનારા સિંદબાદ બ્રિજ નીચેનો સ્લેબ ડેમેજ થયો   કલોલના સિંદબાદ બ્રિજમાં હાટકેશ્વર બ્રિજ જેવું જ હલકું મટીરીયલ અજય એન્જિ. ઇન્ફ્રા. પ્રા.લી એ વાપર્યું ? કલોલ : માંડ 5 વર્ષ પુરા કરનારા…

કલોલમાં દબાણ-ટ્રાફિક મુદ્દે નગરપાલિકા જાગી, પોલીસ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં
કલોલ સમાચાર

કલોલમાં દબાણ-ટ્રાફિક મુદ્દે નગરપાલિકા જાગી, પોલીસ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

નગરપાલિકા પ્રમુખ શૈલેષ પટેલની સાફ વાત : લારીઓ વાળાને વૈકલ્પિક જગ્યા મળશે, રોડ પર નહીં જ ઉભા રહેવા દેવાય BY પ્રશાંત લેઉવા કલોલ : કલોલ શહેરમાં કોર્ટ આગળ અકસ્માત સર્જાયાની ઘટના બાદ નગરપાલિકા જાગી છે…