કલોલનાં અભિષેક હોમ્સમાં બિલ્ડર-મકાનમાલિકોની લડાઈમાં પીસાતા ભાડુઆતો
કલોલનાં અભિષેક હોમ્સમાં બિલ્ડર-મકાનમાલિકોની લડાઈમાં પીસાતા ભાડુઆતો BY પ્રશાંત લેઉવા કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા અભિષેક હોમ્સમાં આજે વહેલી સવારથી પાણીના પોકારો ઉઠ્યા છે. ભાડુઆતોના જણાવ્યા પ્રમાણે સોસાયટીનો બોર બંધ કરી દેતા પાણી આવતું બંધ…









