કલોલમાં વાવાઝોડાને પગલે ભયજનક હોર્ડિંગ્સ ઉતારી લેવાયા
કલોલમાં વાવાઝોડાને પગલે ભયજનક હોર્ડિંગ્સ ઉતારી લેવાયા વાવાઝોડાને પગલે કલોલમાંથી ભયજનક હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. હોર્ડિંગ્સને કારણે જનમાલનો ખતરો હોવાથી અગમચેતી વાપરીને તેને ઉતારી લેવામાં આવતા રાહત થઈ છે. બીજી તરફ કલોલમાં વાવાઝોડાને પગલે…









