કલોલમાં દીકરી કન્યાદાન યોજના ના  નામે વિધવા મહિલાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી
કલોલ સમાચાર

કલોલમાં દીકરી કન્યાદાન યોજના ના નામે વિધવા મહિલાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી

વિધવા મહિલાઓ પાસેથી ૨૫૦ રૂપિયાની રાશન કીટના ૭૫૦ રૂપિયા વસૂલવામાં આવ્યા..... કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલ અમૃતકુંજ સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ દીકરી કન્યાદાન યોજના ના નામે વિધવા મહિલાઓ પાસે થી ૭૫૦ રૂપિયા વસૂલી રાશન કીટ આપી…

કલોલમાં આવેલ બજારમાં  આખલા યુદ્ધ  સર્જાયું
કલોલ સમાચાર

કલોલમાં આવેલ બજારમાં આખલા યુદ્ધ સર્જાયું

યુદ્ધે ચડેલા આખલાઓએ બે વાહનોને અડફેટે લીધા...... કલોલમાં આખલા યુદ્ધ સર્જાવવાના વારંવાર દ્રશ્ય સામે આવતા હોય છે. આ વખતે સર્જાયેલ આંખલા યુદ્ધ કલોલ ના પાંચ હાટડી બજાર ની પાસે આવેલ કોહિનૂર સારી ખાતે સર્જાયું હતું.…

કલોલ ના ધાનજ ગામ પાસેથી પસાર થતા રેલ્વે ટ્રેક ઉપર અજાણ્યા પુરૂષની લાશ મળી
કલોલ સમાચાર

કલોલ ના ધાનજ ગામ પાસેથી પસાર થતા રેલ્વે ટ્રેક ઉપર અજાણ્યા પુરૂષની લાશ મળી

ધાનજ ગામ પાસે પસાર થતા રેલવે ટ્રેક ઉપર કોઈ અજાણી ટ્રેનની ટક્કરે યુવાન નું મૃત્યુ નિપજયું...... ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલ ધાનજ ગામ ખાતે પસાર થતી રેલ્વે લાઈનના પાટા ઉપર ગઈકાલે બપોર ના સમયગાળા દરમિયાન એક…

કલોલ ના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રોડ બનાવવાનું  કાર્ય અધૂરું
કલોલ સમાચાર

કલોલ ના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રોડ બનાવવાનું કાર્ય અધૂરું

પૂર્વ વિસ્તારમાં ઓએનજીસી રોડ અધૂરો બનાવીને છોડી મૂકવામાં આવતા સ્થાનિકોને અગવડતા પડી રહી છે...... ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલ રેલવે પૂર્વ વિસ્તારમાં ઓએનજીસી રોડ નું સમારકામ અધૂરું છોડી મૂકવામાં આવતા રોડ બિસ્માર અવસ્થામાં જોવા મળી રહ્યો…

કલોલ ના છત્રાલમાં ઊંડા કૂવામાં પડેલ ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું
કલોલ સમાચાર

કલોલ ના છત્રાલમાં ઊંડા કૂવામાં પડેલ ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું

જીવદયા પરિવાર દ્વારા ભારે જહેમતબાદ ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું...... જીવદયા પરિવાર દ્વારા ભારે જહેમતબાદ ગાયનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું કલોલમાં ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન છત્રાલ ગામે એક ગાય કુવામાં પડી હોવાના સમાચાર મળતા જીવ…

કલોલમાં આવેલ શ્રી ઈશ્વર પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો
કલોલ સમાચાર

કલોલમાં આવેલ શ્રી ઈશ્વર પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો

બાળમેળામાં બાળકો એ તેમનામાં રહેલા વિવિધ પ્રકારના ટેલેન્ટ પ્રદર્શિત કર્યા હતા..... ભારત અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતના બાળકો પોતાના અવનવા ટેલેન્ટને કારણે દેશ તેમજ વિદેશમાં પોતાની નામના મેળવી રહ્યા છે, અને ભારત દેશનું નામ…

કલોલ રેફરલ સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય એ ઓચિંતી મુલાકાત લેતા સ્ટાફ દોડતો થયો
કલોલ સમાચાર

કલોલ રેફરલ સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય એ ઓચિંતી મુલાકાત લેતા સ્ટાફ દોડતો થયો

પુરુષ વોર્ડ ખાલી હોવા છતાં, પુરુષ દર્દીઓને સ્ત્રી વોર્ડ માં દાખલ કરવામાં આવ્યા...... વિદેશમાં કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ માં આવેલ સીએચસી સેન્ટર માં કોવિડ દર્દીઓ માટે કેવા પ્રકારની…

અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક કલોલ નો પરિવાર પીંખાયો
કલોલ સમાચાર

અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક કલોલ નો પરિવાર પીંખાયો

બોર્ડર પર દીવાલ કૂદીને અમેરિકામાં ઘૂસવા જઈ રહેલા કલોલના યુવાન નું મોત, પત્ની-પુત્ર ઈજાગ્રસ્ત..... અમેરિકા પહોંચવા માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. કલોલના એક પરિવાર સહિત 40 લોકો મેક્સિકો બોર્ડર પાર કરીને…

કલોલમાં મટવા કૂવા પાસે આવેલ ઓવરબ્રિજ ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
કલોલ સમાચાર

કલોલમાં મટવા કૂવા પાસે આવેલ ઓવરબ્રિજ ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ઓવરબ્રિજ ના નાકે પેસેન્જર વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે...... ગાંધીનગર જિલ્લાના કલોલમાં મટવા કૂવા પાસે આવેલ ઓવર બ્રિજમાં નિત્યક્રમ મુજબ ટ્રાફિકજામ થવાના દ્રશ્યો સર્જાતા હોય છે. આ ઓવર બ્રિજ ના નાકે જ ઊભા…

કલોલમાં દબાણ નહીં દૂર કરાય તો ઉપવાસ પર ઉતરવાની ચિમકી
કલોલ સમાચાર

કલોલમાં દબાણ નહીં દૂર કરાય તો ઉપવાસ પર ઉતરવાની ચિમકી

તંત્ર દ્વારા દબાણ દૂર નહીં કરાય તો ના છૂટકે ઉપવાસ પર ઉતરવાની ચીમકી જાગૃત નાગરિકે આપી..... ગાંધીનગર જિલ્લાના કલોલમાં મુખ્ય જાહેર માર્ગો સાંકડા થઈ રહ્યા છે. કલોલ ના ઠેર ઠેર વિસ્તારોમાં દબાણ જોવા મળી રહ્યા…