કલોલ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની કરી ધરપકડ
કલોલ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની કરી ધરપકડ કલોલમાં દારૂનું વેચાણ જોરદાર રીતે વધી ગયું છે. લોકો બેરોકટોક દારૂ વેચે છે અને પીવે છે.જેને લઈને સામાન્ય નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કલોલ પોલીસે ગઈકાલે વિદેશી…









