મોટી રાહત : ગાંધીનગર કોર્પોરેશને ટેક્સ વળતર યોજના 30 જૂન સુધી લંબાવી
ગાંધીનગર કોર્પોરેશને વળતર યોજના 30 જૂન સુધી લંબાવી ગાંધીનગર મહાનગર પાલિકાને પ્રોપર્ટી ટેક્સની ૩૦ કરોડની આવક થઈ છે. જેમાં ૧૦ ટકા વળતર યોજના અંતર્ગત ૪ એપ્રિલથી ૧૫ જુન સુધીમાં ૬૫ હજાર કરદાતાએ ૩૦ કરોડનો વેરો ભર્યો હતો. જેમાં…









