કલોલની પોસ્ટ ઓફિસ આગળ ટ્રાફિકની સમસ્યા વકરી, આખરે કોણ જવાબદાર
કલોલની પોસ્ટ ઓફિસ આગળ ટ્રાફિકની સમસ્યા વકરી, આખરે કોણ જવાબદાર ખૂની બંગલા ચાર રસ્તા નજીક આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસમાં પ્રવેશવાના દરવાજા આગળ જ વાહનોના પાર્કિંગને કારણે અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મુખ્ય રસ્તા પર…









