કલોલની સાંતેજ કેનાલમાં યુવક તણાયો, પોલીસ – ફાયરની મદદ ના મળી હોવાનો આક્ષેપ
By પ્રશાંત લેઉવા કલોલના સાંતેજ પાસે બપોરના સમયે વસ્ત્રાપુરનો યુવાન કેનાલમાં નાહવા જતા પગ લપસી ગયો હતો. જેને પગલે વ્યક્તિ કેનાલમાં ગરકાવ થઈ ગયો હતો. વસ્ત્રાપુરમાં રહેતા રાજુ કુમાવત સાંતેજ કેનાલ ખાતે વસ્ત્રાપુરથી નાહવા…









