કલોલમાં બે ભાઈ વચ્ચે મકાન વિવાદમાં મોટા ભાઈએ નાના ભાઈને માર માર્યો
કલોલમાં બે ભાઈ વચ્ચે મકાન વિવાદમાં મોટા ભાઈએ નાના ભાઈને માર માર્યો કલોલની નવજીવન મિલની ચાલીમાં બે સગા ભાઈઓ બાખડ્યા હતા. મારા બાપુજીના ઘરમાંથી જતો રહેજે તેમ કહી મન ફાવે તેમ ગાળો બોલી ગડદા પાટુનો માર…









