કલોલના ભીમાસણ ગામમાં યુવાનની નિર્મમ હત્યા: પોલીસે તપાસ શરૂ કરી
કલોલના ભીમાસણ ગામમાં યુવાનની નિર્મમ હત્યા: પોલીસે તપાસ શરૂ કરી કલોલ તાલુકાના ભીમાસણ ગામના ભરતજી પરબતજી ઠાકોરની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સાંતેજ પોલીસમાં નોંધાયો છે. 17 માર્ચે બપોરે ખાત્રજ ચોકડીએ પાર્સલ…









