કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પર વારંવાર થતા અકસ્માતથી ડરનો માહોલ
કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પર વારંવાર થતા અકસ્માતથી ડરનો માહોલ કલોલ શહેરના મધ્યમાંથી પસાર થતા અમદાવાદ મહેસાણા ટોલ રોડ પર અનેક વખત ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોવા છતાં સરકારી તંત્ર આંખ મીંચીને બેસી છે. આ અકસ્માતોમાં વરસે દહાડે…









