કલોલ પૂર્વની દેવીકૃપા સોસાયટીમાં ઘરની છત ટુટી પડતા મહિલા ઇજાગ્રસ્ત
કલોલ પૂર્વની દેવીકૃપા સોસાયટીમાં ઘરની છત ટુટી પડતા મહિલા ઇજાગ્રસ્ત કલોલમાં બે દિવસથી પડેલા વરસાદના કારણે પૂર્વમાં આવેલ દેવીકૃપા સોસાયટીમાં એક ઘરની છત અચાનક ધડાકા ભેર ટૂટી પડી હતી.જેમાં ત્રણ મહિલાઓને નાની મોટી ઈજાઓ…









