કલોલની આરોગ્ય કચેરીમાં તસ્કરો ત્રાટક્યા,પ્રોજેક્ટરની ચોરી
કલોલની આરોગ્ય કચેરીમાં તસ્કરો ત્રાટક્યા,પ્રોજેક્ટરની ચોરી કલોલ શહેરમાં હવે સરકારી કચેરીઓ પણ સલામત નથી.શહેરની તાલુકા આરોગ્ય કચેરીમાં રાત્રી દરમિયાન તસ્કરો ઘુસી ગયા હતા. ચોરોએ અંદરથી 45,000ની કિંમતનું પ્રોજેક્ટર અને હજાર રૂપિયાના માઈકની ચોરી કરી હતી. જેને લઈને પોલીસ ફરિયાદ…









