કલોલમાં 12 રખડતા ગાય-આખલાઓને પકડી પાંજરાપોળ મોકલાયા
કલોલમાં 12 રખડતા ગાય-આખલાઓને પકડી પાંજરાપોળ મોકલાયા આખરે કલોલમાં ગાયો પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.રેલવે પૂર્વ વિસ્તારમાં ઢોર પકડ પાર્ટીએ ગાયો પાંજરે પુરવાની કામગીરી હાથ ધરી છે. નગરપાલિકા દ્વારા 12 જેટલી ગાયોને પાંજરે પુરવામાં…









