કલોલનાં ઇસંડમાં શાળા આગળ કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાતા હાલાકી
કલોલ તાલુકાના ગામમાં આવા જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ જતા કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાયુ છે. આ રસ્તા ઉપર પ્રાથમિક શાળા આવેલી છે. શાળામાં આવતા જતા બાળકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ…









