કલોલ નગરપાલિકાનાં થપ્પડકાંડે ભાજપ મોડેલનું સત્ય ઉજાગર કર્યું,કોંગ્રેસનો આક્ષેપ
કલોલ નગરપાલિકાનાં થપ્પડકાંડે ભાજપ મોડેલનું સત્ય ઉજાગર કર્યું,કોંગ્રેસનો આક્ષેપ કલોલ નગરપાલિકામાં થયેલ થપ્પડકાંડ વિવાદ મામલે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોટા આક્ષેપ કરવામાં આવ્યા છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું હતું કે…








