કલોલ નગરપાલિકામાં કારોબારી બેઠક ફરી મુલતવી રખાતા અનેક તર્ક વિતર્ક
કલોલ નગરપાલિકામાં કારોબારી બેઠક ફરી મુલતવી રખાતા અનેક તર્ક વિતર્ક BY પ્રશાંત લેઉવા પ્રજાકીય કામો ના થતા હોય તો શાસન બીજા કોઈને સોંપીને ઘરે બેસી જવા ચૂંટાયેલી પાંખને પ્રજાની સલાહ આગામી ચૂંટણીમાં ભાજપ કયા…







