કલોલ પૂર્વમાંથી દેશી દારૂ પકડાયો,પોલીસ ફરિયાદ નોંધાઈ
કલોલ પૂર્વમાંથી દેશી દારૂ પકડાયો,પોલીસ ફરિયાદ નોંધાઈ કલોલની ચંપાબેનની ચાલી ખાતે રહેતા રાજાજી બાબુજી ઠાકોર પોતાના ઘરે દેશી દારૂ રાખી વેપાર ધંધો કરે છે અને હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે તેવી કલોલ પોલીસને બાતમી મળી…









