કલોલમાં જન્મદિવસ નિમિત્તે સફાઈ કામદારોનું સન્માન કરાયું
કલોલમાં જન્મદિવસ નિમિત્તે સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું કલોલના સામાજિક કાર્યકર્તા અને ભાજપના પ્રદેશ નેતા નિલેશભાઈ આચાર્ય એ તેમનાં જન્મદિવસ નિમિત્તે પૂર્વમાં આવેલ જ્યોતિ બા ફૂલે લાઈબ્રેરીમાં સફાઈ કામદારોને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને…









