કલોલની રેફરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ બંધ રહેતા હાલાકી
કલોલની રેફરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ બંધ રહેતા હાલાકી કલોલની રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છેલ્લા એક માસથી બંધ હાલતમાં એમ્બ્યુલન્સ પડી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર એમ્બ્યુલન્સમાં પંક્ચર અને અન્ય તકનીકી ખરાબી આવી છે. એક માસથી તેને રીપેર…









