જાણો કોણ બન્યું કલોલ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ
જાણો કોણ બન્યું કલોલ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ કલોલ નગરપાલિકાના નવા પ્રમુખને વરણી કરાઇ છે. નવા પ્રમુખ તરીકે શૈલેષ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે હિમાક્ષી સોલંકી અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રકાશ વરઘડેની વરણી કરાઈ છે.…









