કલોલના એજન્ટ જીતુ પટેલે અમેરિકા મોકલેલા 50 ગુજરાતીઓ પર ડિપોર્ટ થવાનું જોખમ
કલોલના એજન્ટ જીતુ પટેલે અમેરિકા મોકલેલા 50 ગુજરાતીઓ પર ડિપોર્ટ થવાનું જોખમ કલોલના જીતુ પટેલ નામના એજન્ટની CBIએ ધરપકડ કરતા ફફડાટ વ્યાપી ગયો છે. મહેસાણાનું ફેમિલી કેનેડાથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરતા ઝડપાઈ ગયું હતું તેને ભારત…