કલોલ હાઈવે પર અકસ્માત સર્જાતા ત્રણના મોત
કલોલ હાઈવે પર અકસ્માત સર્જાતા ત્રણના મોત કલોલ હાઇવે ફરી ગોઝારો બન્યો છે. છત્રાલ પાસે આવેલ બિલેશ્વરપુરા ગામના પાટિયા પાસે એક ગાડીએ ત્રણ લોકોને ટક્કર મારી હતી. ટક્કરને પગલે ત્રણ લોકોના મોત થયા હતા. ત્રણના મોત થતા…









