કલોલમાં ટાવરથી નંદલાલ ચોકનો માર્ગ અતિશય બિસ્માર,રીપેર કરવા માંગ
કલોલમાં ટાવરથી નંદલાલ ચોકનો માર્ગ અતિશય બિસ્માર કલોલ શહેરના મોટાભાગના રસ્તા બિસ્માર હાલતમાં થઈ ગયા છે જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસુ નજીક છે ત્યારે બિસ્માર હાલતમાં રહેલા…









