કલોલમાં જમીનને લઈને જાહેરમાં મારામારી,પોલીસ ફરિયાદ દાખલ
કલોલમાં જમીનને લઈને જાહેરમાં મારામારી,પોલીસ ફરિયાદ દાખલ કલોલની મામલતદાર કચેરીએ છુટા હાથની મારામારી થઈ હતી. જમીન વિવાદમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. પાટણના ઇસમે કલોલ તાલુકાના રાચરડા ગામના ખેડૂતની જમીન ઘસી નાખી હતી જેથી ખેડૂતે…









