કલોલના નારદીપુરમાં 4.33 કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ તળાવનું અમિત શાહે લોકાર્પણ કર્યું
કલોલના નારદીપુરમાં 4.33 કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ તળાવનું અમિત શાહે લોકાર્પણ કર્યું નારદીપુર ખાતેથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર જિલ્લાના ૮ કરોડ ૩૦ લાખથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરાયું હતું.…









