પત્રકારત્વના વિદ્યાર્થીઓએ આધુનિક ભવાઈ વેશ ભજવી સંદેશ આપ્યો
કલોલ સમાચાર

પત્રકારત્વના વિદ્યાર્થીઓએ આધુનિક ભવાઈ વેશ ભજવી સંદેશ આપ્યો

પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ભવાઈ વેશનું આયોજન કરવામાં આવ્યું.... ગુજરાત યુનિવર્સિટી પત્રકારત્વ વિભાગના એમએમસીજી સેમ 2 ના વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક ભવાઈ વેશનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાંથી ભવાઈ કળા લુપ્ત થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને…

કલોલના જયોતિશ્વર મહાદેવ મંદિર પાસે મૂકવામાં આવેલ ડસ્ટબિનના ડબ્બા જ ગાયબ
કલોલ સમાચાર

કલોલના જયોતિશ્વર મહાદેવ મંદિર પાસે મૂકવામાં આવેલ ડસ્ટબિનના ડબ્બા જ ગાયબ

ડસ્ટબીન ભરાવવાનું સ્ટેન્ડ યથાસ્થીતીમાં છે, પરંતુ ડબ્બા ગાયબ થયા છતાં પાલિકા તંત્ર નિદ્રાધીન!! કલોલ શહેરમાં સ્વચ્છતા જળવાય તે હેતુથી નગરપાલિકા દ્વારા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે. ડસ્ટબીન મૂક્યા બાદ તેની યોગ્ય જાળવણી તેમજ…

કલોલ રેફરલ હોસ્પિટલની પાછળ આવેલ ટાંકી કનેકશનના અભાવે દેખાવ પૂરતી બની

થોડાક સમય અગાઉ જ લોકાર્પણ કરેલ ટાંકીને હજુ સુધી કનેકશન આપવામાં ન આવતા શોભાના ગાંઠીયા સમાન બની.... કલોલમાં નગરપાલિકા વધુ એક વખત વિવાદમાં આવી છે. જેમાં થોડાક સમય અગાઉ જ લોકાર્પણ કરવામાં આવેલ પાણીની ટાંકીને…

કલોલ જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં ગેસ ગળતર થતા ત્રણ વિદ્યાર્થિની અસરગ્રસ્ત
કલોલ સમાચાર

કલોલ જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં ગેસ ગળતર થતા ત્રણ વિદ્યાર્થિની અસરગ્રસ્ત

 ગુરુકુળમાં અભ્યાસ કરતી વિધાર્થિનીઓને ગેસ ગળતરને લીધે શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાઇ........ કલોલ જીઆઇડીસીમાં આવેલ એક કંપનીમાં ગેસ ગળતર થવાની ઘટના પ્રકાશમાં આવી છે. કંપનીમાં થયેલ ગેસ ગળતરને લીધે જીઆઇડીસીની નજીક આવેલ સ્વામીનારાયણ ગુરુકુળમાં…

કલોલમાં વધતા દબાણે પાણીના એટીએમને પણ ઢાંકી દીધા
કલોલ સમાચાર

કલોલમાં વધતા દબાણે પાણીના એટીએમને પણ ઢાંકી દીધા

નગરપાલિકા વધતા દબાણને અટકાવવામાં તદ્દન નિષ્ફળ સાબિત થઈ...... ગાંધીનગર જિલ્લાના કલોલમાં ઠેર ઠેર દબાણ જોવા મળી રહ્યા છે. વધતા દબાણને કારણે જાહેરમાર્ગો પણ સાંકડા થઈ રહ્યા છે. આ દબાણને કારણે વાહન ચાલકોને પણ ભારે અગવડતાનો…

કલોલના નારદીપુર ખાતે કિશોરની ઘાતકી હત્યા
કલોલ સમાચાર

કલોલના નારદીપુર ખાતે કિશોરની ઘાતકી હત્યા

મૃતક કિશોર મૂળ ઉત્તર પ્રદેશનો અને છેલ્લા 25 વર્ષથી પરિવાર સાથે નારદીપુર ખાતે રહેતો હતો..... કલોલના નારદીપુર ખાતે 15 વર્ષીય કિશોરની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. આજરોજ સાંજના સમયગાળા દરમિયાન કિશોર તેના મિત્રો સાથે…

કલોલ નગરપાલિકા દબાણ હટાવવા ફક્ત નાટક કરી શકે,નક્કર કામગીરી નહીં
કલોલ સમાચાર

કલોલ નગરપાલિકા દબાણ હટાવવા ફક્ત નાટક કરી શકે,નક્કર કામગીરી નહીં

દબાણ અધિકારીને રાજકીય દબાણ આવતા કામ અટકાવવામાં આવ્યું..... કલોલ નગરપાલિકા દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ કરવામાં આવી હતી. જે માત્ર નામની કરવામાં આવી હોય તેમ માત્ર દેખાડો કરવામાં આવ્યો હતો.માત્ર નાની દુકાનોના ઓટલા તોડીને મોટી…

છત્રાલમાં યુવાનને જાતિ વિષયક અપશબ્દો બોલી અન્ય યુવાન દ્વારા ધમકાવવામાં આવ્યો
કલોલ સમાચાર

છત્રાલમાં યુવાનને જાતિ વિષયક અપશબ્દો બોલી અન્ય યુવાન દ્વારા ધમકાવવામાં આવ્યો

અગાઉ કેસમાં મારું નામ કેમ લખાયું તેમ કહી યુવકને છરી બતાવી ડરાવવામાં આવ્યો..... કલોલ તાલુકાના છત્રાલમાં અગાઉના કેસમાં મારું નામ કેમ લખાવ્યું તેમ કહી યુવાનને છરી બતાવીને ધમકાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગાડીમાં આવેલ શખ્સ…

કલોલના અંબિકાનગર હાઇવે પર બે આખલાઓ યુદ્ધે ચડ્યા
કલોલ સમાચાર

કલોલના અંબિકાનગર હાઇવે પર બે આખલાઓ યુદ્ધે ચડ્યા

રેઢીયાળ તંત્રની આળસને કારણે કલોલમાં આખલા યુદ્ધની ઘટનાઓમાં વધારો..... કલોલમાં આખલા યુદ્ધની ઘટનાઓ સર્વ સામાન્ય થઈ ચૂકી હોય તેમ વારંવાર આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. રેઢિયાળ તંત્ર દ્વારા ઢોર પકડની કામગીરી કરવામાં આવતી…

કલોલમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલ સાયકલ ટ્રેક બિસ્માર અવસ્થામાં
કલોલ સમાચાર

કલોલમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલ સાયકલ ટ્રેક બિસ્માર અવસ્થામાં

ટ્રેક પર ઠેર ઠેર ગંદકી હોવાથી, ટ્રેક શોભાના ગાઠીયા સમાન બન્યો ..... કલોલમા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ સાયકલ ટ્રેક બિસ્માર અવસ્થામાં જોવા મળી રહ્યો છે. નગરપાલિકા દ્વારા આ ટ્રેકની યોગ્ય જાળવણી કરવામાં આવી રહી નથી,…