કલોલમાં સફાઈ  કર્મીએ મહિલાની ડિલિવરી કરતા નવજાત બાળકનું મોત 
કલોલ સમાચાર

કલોલમાં સફાઈ  કર્મીએ મહિલાની ડિલિવરી કરતા નવજાત બાળકનું મોત 

 સિવિલ માં પ્રસુતિ સમયે  ડોક્ટર હાજર ન રહેતા નવજાત શિશુનું મોત કલોલ સિવિલ હોસ્પિટલ તેના છબરડા માટે બદનામ થઇ ગઈ છે. સિવિલ માં કામ કરતા ડોક્ટરની ઘોર બેદરકારીના કારણે એક નવજાત શિશુએ પોતાની જિંદગી ગુમાવી…

કલોલ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની કરી ધરપકડ 
કલોલ સમાચાર

કલોલ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની કરી ધરપકડ 

કલોલ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોની કરી ધરપકડ કલોલમાં દારૂનું વેચાણ જોરદાર રીતે વધી ગયું છે. લોકો બેરોકટોક દારૂ વેચે છે અને પીવે છે.જેને લઈને સામાન્ય નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કલોલ પોલીસે ગઈકાલે  વિદેશી…

કલોલની અનેક ઇમારતોમાં ફાયર સેફ્ટીનો અભાવ, કડક કાર્યવાહી કરવા માંગ 
કલોલ સમાચાર

કલોલની અનેક ઇમારતોમાં ફાયર સેફ્ટીનો અભાવ, કડક કાર્યવાહી કરવા માંગ 

કલોલની અનેક ઇમારતોમાં ફાયર સેફ્ટીનો અભાવ કલોલ શહેરમાં આવેલ વિવિધ ઇમારતોમાં ફાયર સેફટીની તપાસ કરવા જાગૃત નાગરિક દ્વારા માંગ કરાઈ છે.શહેરની અનેક ઇમારતો ફાયર એનઓસી વગર ધમધમી રહી હોવાનું સામે આવ્યું છે. આ સંજોગોમાં આકસ્મિક…

કલોલમાં ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન,13 જુગારીઓ પકડી કાર્યવાહી હાથ ધરી 
કલોલ સમાચાર

કલોલમાં ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન,13 જુગારીઓ પકડી કાર્યવાહી હાથ ધરી 

કલોલમાં ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન લોકલ ક્રાઇમ બ્રાંચે કલોલ તાલુકાની હદના ખોરજા પુરા ગામે આવેલ ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં ગંજીપાનાનો પૈસાની હારજીતનો જુગાર રમતા એક મહિલા સહિત ૧૩ આરોપીઓને પકડી પાડ્યા છે. તેમની પાસેથી ૧.૯૬ લાખ…

કલોલના વર્કશોપ બ્રિજ ઉપરથી બસો લઇ જવાતા મુસાફરો રઝળ્યા
કલોલ સમાચાર

કલોલના વર્કશોપ બ્રિજ ઉપરથી બસો લઇ જવાતા મુસાફરો રઝળ્યા

બ્રિજ ઉપરથી બસો લઇ જવાતા મુસાફરોને અગવડ કલોલમાં આવેલ વર્કશોપ ખાતે એસટીનું સ્ટેન્ડ આવેલ છે. અહીંથી રોજ  લોકો મુસાફરી કરે છે. પરંતુ બસોવાળા બ્રિજ ઉપરથી જ લઇ જતા વિધાર્થીઓ,નોકરિયાતો તેમજ મુસાફરોને અગવડ વેઠવાનો વારો આવ્યો…

કલોલના રકનપુરમાંથી પકડાયેલ દારૂએ PSIનો ભોગ લીધો, નોકરીમાંથી સસ્પેન્ડ કરાયા
કલોલ સમાચાર

કલોલના રકનપુરમાંથી પકડાયેલ દારૂએ PSIનો ભોગ લીધો, નોકરીમાંથી સસ્પેન્ડ કરાયા

કલોલના રકનપુર માંથી પકડાયેલ દારૂએ PSIનો ભોગ લીધો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં 162 નંગ પેટી દારૂ વીજીલન્સ ટીમ દ્વારા પકડવામાં આવેલ હતી.જેના કારણોસર સાંતેજ પોલીસ સ્ટેશનના PSI પી.બી.રમલાવતને સજાના ભાગરૂપે સસ્પેન્ડ…

કલોલ સીટી મોલમાં આવેલ પાર્કિંગ જાહેર જનતા માટે ખોલી દેવા માંગ, રોડ પર વાહનોનો અડિંગો 
કલોલ સમાચાર

કલોલ સીટી મોલમાં આવેલ પાર્કિંગ જાહેર જનતા માટે ખોલી દેવા માંગ, રોડ પર વાહનોનો અડિંગો 

સિટી મોલ ના બધા જ પાર્કિંગ ખોલો તો ટ્રાફિક ગાયબ કલોલમાં ટ્રાફિક સમસ્યાએ માઝા મૂકી છે. ટ્રાફિકમાં અટવાવાને કારણે મોંઘા ભાવના પેટ્રોલ ડીઝલનો બગાડ થઇ રહ્યો છે.પોલીસે ત્રણ દિવસ ટ્રાફિક ડ્રાઈવ યોજીને સંતોષ માની લીધો…

કલોલના બીવીએમ ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ટલ્લે ચડતા લોકોમાં રોષ 
કલોલ સમાચાર

કલોલના બીવીએમ ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ટલ્લે ચડતા લોકોમાં રોષ 

બીવીએમ ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ટલ્લે કલોલ પૂર્વમાં આવેલ બીવીએમ ફાટક પર સરકાર દ્વારા બ્રિજ બનાવવામાં આવનાર છે.  દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આશરે ત્રણ માસ અગાઉ ઓવરબ્રિજ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમ છતાં…

કલોલમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીમાં કોન્ટ્રાકટરની લાલીયાવાડી
કલોલ સમાચાર

કલોલમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીમાં કોન્ટ્રાકટરની લાલીયાવાડી

કલોલમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીમાં કોન્ટ્રાકટરની લાલીયાવાડી કલોલમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. પરંતુ કામગીરીમાં કોન્ટ્રકટર દ્વારા નકરી વેઠ ઉતારવામાં આવી રહી હોવાનું જણાય છે. કોઈ પણ જાતના નિયમનું…

ધોરણ 10 માં કલોલના કેટલા વિધાર્થીઓ પાસ થયા જાણો
કલોલ સમાચાર

ધોરણ 10 માં કલોલના કેટલા વિધાર્થીઓ પાસ થયા જાણો

ધોરણ 10 માં કલોલના કેટલા વિધાર્થીઓ પાસ ધોરણ 10 નું પરિણામ આવી ગયું છે. કલોલ માંથી ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી હતી કલોલ કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેનું પરિણામ આજે જાહેર થયું…